વિધાન : બેન્ઝીન અને હેક્ઝાડ્યુટરોબેન્ઝીનના નાઈટ્રેશનના દર અલગ-અલગ હોય છે.
કારણ : $C-H$ બંધ એ $C-D$ બંધ કરતા વધુ મજબૂત હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

બેન્ઝીનના નાઈટ્રેશન માટેની પ્રક્રિયા આપો.

ચક્રીય હાઇડ્રોકાર્બન અણુ $A$ માં તમામ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ એક જ સમતલમાં છે. તમામ કાર્બન-કાર્બન બંધની લંબાઈ સમાન છે અને તે $1.54 \ \mathring{A}$ કરતા ઓછી પરંતુ $1.34 \ \mathring{A}$ કરતા વધારે છે. $C-C-C$ બંધકોણ કેટલો હશે?

નીચેનામાંથી કયા સંયોજનો એરોમેટિક છે:
$(A)$ હેપ્ટાફુલવીન
$(B)$ બેન્ઝીન
$(C)$ સાયક્લોપેન્ટાડાયનાઈલ એનાયન
$(D)$ સાયક્લોપેન્ટાડાયનાઈલ કેટાયન
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બેન્ઝિન સરળતાથી યોગશીલ પ્રક્રિયાઓ આપતું નથી કારણ કે ...............

Difficult
View Solution

નીચેનામાંથી નોન-બેન્ઝેનોઇડ એરોમેટિક સંયોજન ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo